માંડવીના માછીવાડ મકાનમાંથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો

Featured Video Play Icon
Spread the love

માંડવીના માછીવાડ મકાનમાંથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો
માંડવી પોલીસે ગણતરીના કલાકોમાં લાશનો ભેદ ઉકેલી કાઢ્યો

માંડવીના માછીવાડ મકાનમાંથી મળેલી લાશનો ભેદ ગણતરીના કલાકોમાં શોધી કાઢતી માંડવી પોલીસ.

મળતી માહિતી મુજબ સુમિત્રાબેન ડામોરનો હથિયારો એસ.ટી તંત્રમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતો પોતાનો પતિ દિનેશકુમાર ડામોર નીકળ્યો.દિનેશ ડામોરે પત્નીના કંકાસ થીકંટાળીને હત્યા કરી હોવાનો જણાવ્યું. માંડવી પોલીસ માંડવી પોલીસે એસટી તંત્ર અને જિલ્લાની પોલીસને મેસેજ આપી દીધા હતા જેના કારણે પોલીસ સતર્ક થઈ ગઈ હતી. જેને અનુલક્ષીને કાગડાપીઠ પોલીસે અમદાવાદમાં ગીતામંદિર એસટી ડેપો ખાતે આવવાથી ઝડપી પાડ્યો હતો. તેનો કબજો માંડવી પોલીસને સોંપવામાં આવ્યો. માંડવી પોલીસ સ્ટેશનના પી આઈ એ એસ ચૌહાણ એ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *