સુરતમાં ઇનર વ્હીલ ક્લબ ડિસ્ટ્રિક્ટનો ‘એવોર્ડ સેરેમની’ કાર્યક્રમ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ઇનર વ્હીલ ક્લબ ડિસ્ટ્રિક્ટનો ‘એવોર્ડ સેરેમની’ કાર્યક્રમ
‘વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર’ સુધા નાકરાણીનું સન્માન
નેક્સ્ટ યરના મારા પ્રેસિડેન્ટ બની રહ્યા છે સુરત મેયર માવાણી

સુરતમાં ઇનર વ્હીલ ક્લબ ડિસ્ટ્રિક્ટનો ભવ્ય અને ગૌરવશાળી ‘એવોર્ડ સેરેમની’ કાર્યક્રમ યોજાયો હતો .

આજે સુરતમાં ઇનર વહીલ ક્લબ ડિસ્ટ્રિક્ટના પ્રેસિડેન્ટ મમતા લીલીયાના અધ્યક્ષ સ્થાને ભવ્ય અને ગૌરવશાળી ‘એવોર્ડ સેરેમની’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં એક એવી નારી શક્તિ છે જેના પર દેશને ગર્વ છે. હા, વાત કરી રહ્યાં છે ‘વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર’ સુધા નાકરાણીની,’ આ અદભુત સિદ્ધિ બદલ અને ઇનર વ્હીલ ક્લબનું નામ રોશન કરવા બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. જેનું સમ્માન ઇનર વહીલ ક્લબ ડિસ્ટ્રિક્ટના પ્રેસિડેન્ટ મમતા લીલીયાના હસ્તે થયું હતું. સુધાબેન નાકરાણી, કે જેમણે ફર્સ્ટ ટાઈમ ભૂપેન્દ્ર પટેલના હાથેથી એવોર્ડ લીધો હતો અને સેકન્ડ ટાઈમ એમને મમતા લીલીયાના હાથેથી એવોર્ડ લેવો હતો જેને લઇ આ કાર્યક્રમાં તેમને એવોર્ડ આપતા મમતા લીલીયાએ કહ્યું હતું કે આ મારા માટે એક પ્રાઉડ મોમેન્ટ છે કે આજે સરસ મજાના એક પ્લેટફોર્મ પર જ્યાં મલાબાર ગોલ્ડનો સાથ છે અને મારો ભી એક સાથ છે કે મારી ફ્રેન્ડ મારા હાથેથી આજે એશિયા વર્લ્ડ રેકોર્ડ તોડવા જઈ રહી છે.

આજના આ સુંદર કાર્યક્રમને સફળ બનાવવા માટે મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સનો સહયોગ રહ્યો હતો. મમતા લીલીયાએ સુરત મેયર માયા માવાણી વિષે કહ્યું હતું કે આજે મારા ક્લબમાં મારા ફ્રેન્ડ એવા માયાબેન માવાણી, જે મેયર બન્યા છે અને નેક્સ્ટ યરના મારા પ્રેસિડેન્ટ બની રહ્યા છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *