સુરતની કાપોદ્રા પોલીસે રીઢાઓને ઝડપ્યા

Featured Video Play Icon
Spread the love

સુરતની કાપોદ્રા પોલીસે રીઢાઓને ઝડપ્યા
ક્લીનીક અને લેબોરેટરીમાંથી રોકડ અને મોબાઈલની ચોરી
રીઢાઓ પ્રવિણ નારણ નાગર અને ભગીરથ ઉર્ફે ભગી મકવાણાને ઝડપ્યા

સુરતની કાપોદ્રા પોલીસે રાત્રીના સમયે ક્લીનીક અને લેબોરેટરીમાંથી રોકડ અને મોબાઈલની ચોરી કરનાર રીઢાઓને ઝડપી પાડી મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતાં.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર મિણા, નાયબ પોલીસ કમિશનર સહિતનાઓની સુચનાને લઈ પીઆઈ એમઆર સોલંકીની ટીમ પીએસઆઈ એમબી વાઘેલા સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ પંકજભાઈ, હેકો ઘેલાભાઈને મળેલી બાતમીના આધારે રાત્રીના સમયે કાપોદ્રા વિસ્તારના ક્લીનીક અને લેબોરેટરીને નિશાન બનાવી રોકડ અને મોબાઈલની ચોરી કરનાર રીઢાઓ પ્રવિણ નારણ નાગર અને ભગીરથ ઉર્ફે ભગી મકવાણાને ઝડીપ પાડી તેઓ પાસેથી 70 હજારનો મુદ્દામાલ કબ્જે કરી ત્રણ ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતાં. હાલ પોલીસે રીઢાઓની વધુ પુછપરછ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *