સુરત: માંગરોળના હથોડા ગમે આગની ઘટના બની
જેબી ગ્રાફ પેપરમિલમાં આગની ઘટના
આગ લાગવાનું કારણ અકબંધ
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના હથોડા ગામની જેબી ગ્રાફ પેપરમિલમાં વધુ એક આગ ની ઘટના
માંગરોળ તાલુકાના હથોડા ગામની સીમમાં જેબી ગ્રાફ પેપરમિલ મા બનાવમાં આવતા વેસ્ટ,લો મટરિયલ પેપરમાં લાગી ભીષણ આગ મોડી રાત્રે આગ લાગતા નાસભાગ મચી ગઇ સુમીલોન ફાયર,કામરેજ બારડોલી અને પાનોલી ફાયરને ટીમો આગ પર કાબુ મેળવવાનો કરી રહી છે પ્રયાસ હજુ સુધી આગ કાબુમા આવી નથી આગ લાગતા કંપની માલિક ને મોટું નુકશાન આગ લાગવાનું કારણ અકબંધ..
