સુરત મહિધરપુરા પોલીસે જુગારીને ઝડપ્યા

Featured Video Play Icon
Spread the love

સુરત મહિધરપુરા પોલીસે જુગારીને ઝડપ્યા
ગોલવાડમા દમુના ચકલા પાસે રમતા હતા જુગાર

સુરતની મહિધરપુરા પોલીસે બાકીના આધારે ગોલવાડમાં નરોડા વાડી યાદી જાહેરમાં રમતા જુગારીઓને ઝડપી પાડ્યા હતાં.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર જૈન ની સૂચનાને લઈ પીઆઈ ડીયુ બારડની ટીમ પીએસઆઈ એસએ આસનાની ન માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો પૃથ્વીસિંહ, ઘનશ્યામસિંહ અને અપોકો મહાવીરસિંહને મળેલી બાતમીના આધારે મહિધરપુરા ગોલવાડમાં દમુનાં ચકલા પાસે જુગાર રમતા જુગારીઓને જેમાં ભરત રાણા, સુનિલ રાણા, પરેશ રાણા અને જગદીશ ચૌહાણ ને ઝડપી પડી તેઓ પાસેથી રોકડા રૂપિયા સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *