અમરેલી : ધારીના સરસિયા ગામે સિંહનો આતંક
ગાયનો શિકાર કરતાં વનના રાજાનો વિડીયો વાયરલ
અમરેલી: ધારીના સરસિયા ગામે મોડી રાતે ગાયનો શિકાર કરતાં વનના રાજાનો વિડીયો સોશિયલ મીડિયામા વાયરલ …
ધારી તાલુકાના સરસિયા ગામે રાત્રીના સમયે સિંહે ગાયનું મરણ કરતાં વિડીયો સોશિયલ મીડિયા વાયરલ.. વન વિભાગની સીધી દેખરેખ હેઠળ એશિયાટિક સિંહોની સંખ્યામાં ખૂબ જ વધારો … ધારી ગીર પૂર્વ આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારમાં સિંહોનુ સામ્રાજ્ય… અમરેલી જિલ્લામાં જ 339 કરતા વધારે સિહોની સંખ્યા નોંધાયલ …
