સુરત લિંબાયતના કમરૂનગર ખાતે છોકરીની છેડતી

Featured Video Play Icon
Spread the love

સુરત લિંબાયતના કમરૂનગર ખાતે છોકરીની છેડતી
છોકરીની છેડતી મામલે થયેલી હત્યા
હત્યામાં પોલીસે પાંચ હત્યારાઓને ઝડપી પાડ્યા

સુરત લિંબાયતના કમરૂનગર ખાતે છોકરીની છેડતી મામલે થયેલી હત્યામાં પોલીસે પાંચ હત્યારાઓને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.

વીઓ: સુરતના લિંબાયત પોલીસ મથકની હદમાં કમરૂ નગર ટેનામેન્ટ પાસે યુવતિની છેડતીને લઈ થયેલા ઝઘડામાં એક યુવાન ઈરફાન અલી સૈયદની કરાયેલી હત્યા મામલે લિંબાયત પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી. અને લિંબાયત પીઆઈ ડીડી ચૌહાણની ટીમે હત્યા કાંડમાં એક જ પરિવારના પાંચ હત્યારા અમજદ મનીયાર, આવેશ મનીયાર, અમન મનીયાર, જૈબુન્નીસા મનીયાર અને એક બાળ કિશોરની ધરપકડ કરી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *