અમરેલી: બગસરામાં ખેડૂતે મરચા, કારેલા ગાયોને ખવડાવી રોષ વ્યક્ત કર્યો
ગાયો પણ મરચા કારેલા ન ખાતા નદી નાળામાં ફેંકવા ખેડૂતો મજબૂર બન્યા
ખેડૂતોને શાકભાજીના પોષણસમ ભાવો ન મળવા સામે નારાજગી.
અમરેલી:બગસરા પંથકમાં શાકભાજીના પોષણસમ ભાવો ન મળતા ખેડૂતો મુંઝવણમાં મુકાયા …
બગસરા તાલુકામાં ખેડૂતે મરચા, કારેલા ગાયોને ખવડાવી રોષ વ્યક્ત કર્યો.ગાયો પણ મરચા કારેલા ન ખાતા નદી નાળામાં ફેંકવા ખેડૂતો મજબૂર બન્યા…ખેડૂતોને શાકભાજીના પોષણસમ ભાવો ન મળવા સામે નારાજગી.કોબી, કારેલા, રીંગણા, મરચાંના સાવ નજીવા ભાવોથી ખેડૂતો કંટાળ્યા..શાકભાજીને નદી નાળાઓમાં ફેંકી રોષ વ્યક્ત કર્યો.સરકાર દ્વારા શાકભાજીના પણ પોષણસમ ભાવો નક્કી કરે તેવી ખેડૂતોએ માંગ કરી..
