અમરેલી: બગસરા મેઘાણી હાઇસ્કુલ ખાતે જિલ્લા કક્ષાની હોલીબોલ સ્પર્ધા યોજાયો
સ્પર્ધામાં વિવિધ તાલુકાની ટીમોએ ભાગ લીધો
સ્પર્ધામાં નગરપાલિકા પુર્વ પ્રમુખ એ.વી. રીબડીયા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.
અમરેલી: બગસરા મેઘાણી હાઇસ્કુલ ખાતે જિલ્લા કક્ષાની હોલીબોલ સ્પર્ધા યોજાયો..અમરેલી જિલ્લા રમત ગમત કચેરી દ્વારા જિલ્લા કક્ષાની હોલીબોલ સ્પર્ધાનુ મેઘાણી હાઇસ્કૂલ ખાતે આયોજન કરાયું..
બગસરા મેઘાણી હાઈસ્કૂલના પ્રિન્સિપલ વી.કે. જેઠવાના માર્ગદર્શનથી વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા કક્ષાએ વિજેતા થયેલ હોલી બોલ સ્પર્ધાના વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં સારું પર્ફોમન્સ દેખાડ્યું .જીલ્લા કક્ષાની વોલીબોલ ટુર્નામેન્ટ બગસરા મેઘાણી ખાતે યોજાયેલ હાઈસ્કૂલ ખાતે વિવિધ તાલુકાની ટીમોએ ભાગ લીધો હતો. જીલ્લા કક્ષાએ વિજેતા બન્યા બાદ રાજ્યકક્ષાએ આ ટીમોને વોલીબોલ સ્પર્ધા માટે મોકલવામાં આવશે..અમરેલી જિલ્લામાં વોલીબોલ સ્પર્ધા કોઈ સારી ટીમ બનીને આગામી રાજ્યકક્ષા એમનું નેતૃત્વ તેવી આશાઓ વ્યક્તિ કરી હતી. બગસરા નગરપાલિકા પુર્વ પ્રમુખ એ.વી. રીબડીયા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જીલ્લા રમત ગમત કચેરી મારફતે આયોજન કરવામાં આવ્યું હતું
