બગસરા શહેરમાં ભીમ અગિયારસના તહેવાર નિમિત્તે કેરીનું વિતરણ
મનસુખલાલ કોટીચા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરાયું વિતરણ
બગસરા શહેરમાં મધુબાલા મનસુખલાલ કોટીચા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભીમ અગિયારસના તહેવાર નિમિત્તે કેરીનું વિતરણ કરવામાં આવ્યું ..
અમરેલીના બગસરા શહેરમાં મધુબાલા મનસુખલાલ કોટીચા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ ભીમ અગિયારસના તહેવાર નિમિત્તે અર્હમ છાશ કેન્દ્રમાં આર્થિક ગરીબ પરિવારોને નિશુલ્ક કેરીનું વિતરણ કરવામાં આવ્યું જેમાં મનસુખલાલ કોટીચા ચેતનભાઇ કોટીચા છાયાબેન કોટીચા હર્ષ કોટીચા ધરવ કોટીચા સાંચી કોટીચા મીશય કોટીચા જીજ્ઞાબેન ઘાટલીયા સહિત લોકો ઉપસ્થિત રહી 60 ઉપરાંત પરીવારને હાલ ભીમ અગિયારસના તહેવાર નિમિત્તે કેરીનું વિતરણ કરવામાં આવ્યું..