અમરેલી : ગેરકાયદે મકાન પર બુલડોઝર

Featured Video Play Icon
Spread the love

અમરેલી : ગેરકાયદે મકાન પર બુલડોઝર
ધારીના પ્રેમપરામાં માથાભારે શખ્સે ચણેલા ગેરકાયદે
મકાન પર બુલડોઝર ફેરવીને જમીનદોસ્ત કરી દેવાયું

ધારીના પ્રેમપરા વિસ્તારમાં સરકારી જગ્યામાં અસામાજિક માથાભારે ઈસમ દ્વારા બાંધકામ આશરે એક લાખનુ કરેલ હોય જેને વહીવટી તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું..

અમરેલીના ધારી પ્રેમપરા વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વ માથાભારે ઈસમ માવજીભાઈ પુનાભાઈ વાઘેલા જેના ઉપર અલગ અલગ શરીર વિરુદ્ધના મારામારીના તેમજ પ્રોફોબિશનના કુલ 4 ગુના ધારી પોસ્ટે ખાતે નોંધાયેલ હોય તેમજ મજકૂર ઇસમે 2022 ની સાલમાં પાસા હેઠળ અટકાયત કરવામાં આવેલ તેમજ તેમનુ ધારી પ્રેમપરા વિસ્તારમાં સરકારી જગ્યામાં બાંધકામ કરેલ જેની અંદાજિત કિંમત આશરે એક લાખ હોય જેને આજે વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહીને દબાણ દૂર કરવામાં આવેલ…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *