અમરેલીમાં લંપી વાયરસ વેકસીન કાર્યક્રમ યોજાયો
અનેક પશુપાલકોએ લંપી વાયરસ કેમ્પનો લાભ લીધો
અમરેલી: વડિયા ખાતે ગોવર્ધન ગૌશાળા ખાતે લંપી વાયરસ વેકસીન કાર્યક્રમ…
આ કેમ્પની બાવકુ ઉઘાડ દ્વારા મુલાકાત લીધી ઉપરાંત લંપી વાયરસ વેકસીન આપવાના ફાયદા પણ જણાવ્યા આ કેમ્પનું આયોજન વડિયા મનીષભાઈ સરપંચ દ્વારા કરવામાં આવેલ. અને અનેક પશુપાલકોએ કેમ્પનો લાભ લીધો.આ તકે વેટરનરી ઓફિસર કલ્પેશ સાવલિયા પશુ દવાખાનું વડિયા દ્વારા પણ લંપી વાયરસ વેકસીન આપવાના ફાયદા વિશે માહિતગાર કર્યા..
