અમરેલીમાં હિરામીતિ ચોક ખાતે શ્વાનોને તપાસ
અનુભવી ડોક્ટર દ્વારા 250 થી વધુ શ્વાનોને તપાસ કરી
અમરેલી શહેરમાં હિરામીતિ ચોક ખાતે શ્વાનોને તપાસ કરવામાં આવી…
અમરેલી શહેરમાં પ્રેડાઇઝ પેટ શોપ અને ક્લિનિકના નિષ્ણાંત ડૉ. સમીર પંડ્યા અને રાજકોટના અનુભવી ડોક્ટર દ્વારા 250 થી વધુ શ્વાનોને તપાસ કરી. 200 થી વધુ શ્રવાનનૈ કેટની હેલ્થ ચકાસણી કરાય તેમજ સ્કિન સહિત તમામ રોગો માટે જરૂરી માર્ગદર્શન અને દવા પુરી પાડવામાં આવી.. શ્વાનો માટે શું જરૂરી છે ? ચે પી રોગો અને ચામડીના રોગો સહિત તપાસ કરી.. અલગ અલગ જિલ્લા માંથી નિષ્ણાંત ડોકટરો દ્વારા કેટલાક શ્વાનોને જરૂરી દવાઓ અને ઈન્જેકશન આપ્યા.
