સુરતમાં વાહન ચોર ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં વાહન ચોર ઝડપાયો
ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીને ઝડપી પાડ્યો
શાહીદ તજમ્મુલ હુસૈનની ધરપકડ

પુણા પોલીસ મથકની હદમાંથી બાઈકની ચોરી કરી ભાગી છુટેલા રીઢા ચોરને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે.

ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ગાંધીબાગ પાસેથી રીઢા વાહન ચોર મુળ બિહારનો અને હાલ સારોલી ખાતે રહેતા શાહીદ તજમ્મુલ હુસૈનને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી પુણા પોલીસ મથક વિસ્તારમાંથી ચોરાયેલા બાઈક કબ્જે લઈ તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *