અમરેલી: દારૂ પીતા આપ પાર્ટીના નેતાનો વીડિયો વાયરલ

Featured Video Play Icon
Spread the love

અમરેલી: દારૂ પીતા આપ પાર્ટીના નેતાનો વીડિયો વાયરલ
પાર્ટીના પ્રમુખ કૌશિક ભરાડ દારૂ પીતા રંગે હાથ ઝડપાયા
વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો

અમરેલી: બાબરાના કરિયાણા રોડ પર એક દુકાનમાં દારૂ પીતા આપ પાર્ટીના નેતાનો વીડિયો વાયરલ થયો …..

બાબરા આપ પાર્ટીના પ્રમુખ કૌશિકભાઈ ભરાડ દુકાનમાં દારૂ પીતા વીડિયો વાયરલ થયો બાબરા પાલિકા સામે આક્ષેપ કરનારા આપ પાર્ટીના પ્રમુખ ખુદ દારૂ પિતા હોય તેવો વિડિઓ સામે આવ્યો બાબરા નગર પાલિકાના પ્રમુખ પ્રવીણ કરકર અને ઉપ પ્રમુખ અંકુર જસાણી પહોંચ્યા હતા દારૂ પીતા આપ પાર્ટી ના પ્રમુખ સુધી પાલિકા પ્રમુખની ટીમ દ્વારા આપ પાર્ટીના પ્રમુખ કૌશિક ભરાડને દારૂ પીતા રંગે હાથ ઝડપ્યા દુકાનમાં બેસીને દારૂ પીતા હતા તે દરમ્યાન પાલિકા પ્રમુખ પહોંચી ગયા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *