નવસારી બોરીયાચ ટોલનાકા પર ‘ટોલ ફ્રી” સુવિધા બંધ
GJ-21 ધારકો માટે ”ટોલ ફ્રી” સુવિધા બંધ
નવસારી બોરીયાચ ટોલનાકા પર GJ-21 ધારકો માટે ”ટોલ ફ્રી” સુવિધા બંધ
નવસારીમાં જીજે-21 નંબરના વાહનો ઉપર ટોલ ફ્રી થયો હતો પરંતુ ને.હા. ઓથોરિટીએ તારીખ 1 મેથી કોઈ જાણ કર્યા વગર ટોલ વસૂલવાનું ચાલુ કરતા વાહન ચાલકોમાં આક્રોશ જોવા મળ્યો છે, 1 મે થી દેશમાં ઓટોમેટીક ટોલ કાપવાની સિસ્ટમ શરૂ થઇ છે એટલે લોકલ વાહનચાલકોએ પણ ટોલ ભરવો પડશે, ભૂતકાળમાં પણ ટોલ બાબતે વિવાદ સર્જાયો હતો, જે બાદ અહી નવસારી જિલ્લાના વાહનચાલકો પાસે ટોલ વસૂલવાનું બંધ કરાયું હતું. લોકલ વાહનોએ ટોલ પરથી પસાર થતાં 150 રૂપિયા ચૂકવવા પડશે અથવા 350 રૂપિયાનો માનસિક પાસ કઢાવવો ફરજિયાત છે ત્યારે લોકલ વાહનો માટે ટોલ વસૂલ કરતા લોકોમાં ભારે નારાજગી
