ભાવનગર શહેરના કુમદવાડી વિસ્તારમાં લાશ મળી

Featured Video Play Icon
Spread the love

ભાવનગર શહેરના કુમદવાડી વિસ્તારમાં લાશ મળી
વ્યક્તિ બીમાર હાલતમાં હોવાનું સામે આવ્યું

ભાવનગર શહેરના કુમદવાડી વિસ્તારમાં આવેલ હીરા કારખાનાના પાર્કિંગમાંથી એક વ્યક્તિની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ વ્યક્તિ બીમાર હાલતમાં હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *