સુરતની ઉત્રાણ પોલીસે ચપ્પુ કાઢી ધમકી આપનારને ઝડપ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતની ઉત્રાણ પોલીસે ચપ્પુ કાઢી ધમકી આપનારને ઝડપ્યો
ધમકી આપનાર મનસુખ ખીમજી માલવિયાને ઝડપ્યો

સુરતની ઉત્રાણ પોલીસે ગંદી ગાળો આપી તમાચા મારી ચપ્પુ કાઢી ધમકી આપી ભાગી છૂટેલા આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, સંયુક્ત પોલીસ કમિશનર બગડીયા, નાયબ પોલીસ કમિશનર ઝાલા અને ઈન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ એચઆર ગૌસ્વામી અને એનજી પટેલની ટીમ પીએસઆઈ ડીડી રાઠોડના માર્ગદર્શન હેઠળ તપાસમાં હતી ત્યારે બાતમીના આધારે ફરિયાદીને જાહેર રસ્તા પર ગાળો આપી ઉશ્કેરાઈ જઈ તમાચા મારી ચપ્પુ કાઢી ધમકી આપનાર મનસુખ ખીમજી માલવિયાને અહેકો મહેન્દ્રકુમાર, ધર્મેન્દ્રસિંહ અને અપોકો કાનજીભાઈની બાતમીના આધારે કલાકોમાં ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *