ભાવનગર જીએસટી મોબાઈલ સ્કવોર્ડ ની ટીમે જુદા જુદા વિસ્તારોમાંથી વાહન ડીટેઇલ કર્યા

Featured Video Play Icon
Spread the love

ભાવનગર જીએસટી મોબાઈલ સ્કવોર્ડ ની ટીમે જુદા જુદા વિસ્તારોમાંથી વાહન ડીટેઇલ કર્યા

મળતી વિગતો અનુસાર ભાવનગર જીએસટી મોબાઈલ સ્કવોર્ડની ટીમ ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન જુદા જુદા વિસ્તારોમાંથી પસાર થતા વાહનોમાં રહેલા માલ સામાન અંગેના આધાર પુરાવા માંગવામાં આવતા ચાલક દ્વારા કોઈ સંતોષકારક જવાબ ન આપી શકતા વાહનો ડીટેઇન કરવામાં આવ્યા હતા જે તમામ વાહનોને બહુમાળી ભવન ખાતે લાવી કાર્યવાહી હાથ ધરાઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *