લીંબડી પોલીસ સ્ટેશન દ્વારા સ્પેશિયલ પ્રોહીબિશન ડ્રાઈવ

Featured Video Play Icon
Spread the love

લીંબડી પોલીસ સ્ટેશન દ્વારા સ્પેશિયલ પ્રોહીબિશન ડ્રાઈવ
અલગ અલગ સ્થળે તપાસ હાથ ધરવામાં આવી

લીંબડી પોલીસ સ્ટેશન દ્વારા સ્પેશિયલ પ્રોહીબિશન ડ્રાઈવ યોજવામાં આવી હતી અને અલગ અલગ સ્થળે તપાસ હાથ ધરવામાં આવી હતી

આ બાબતે વધુમા વાત કરવામાં આવે તો લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લીંબડી પોલીસ સ્ટેશન ખાતેથી સ્પેશ્યલ પ્રોહીબિશન ડ્રાઇવ યોજવામાં આવેલ જેમાં આ ડ્રાઈવ દરમિયાન કુલ પ્રોહિબિશનના ૧૦ કેસ કરવામાં આવ્યા હતા. જેમાં ૨ ભઠ્ઠીના કેસ નોંધાયા. જેમાં ૬૦૦ લીટર આથો પકડી પાડવામાં આવેલ જેની કિંમત આશરે ૧૫૦૦૦ રૂપિયા ગણી શકાય તેમજ ૫ અલગ અલગ જગ્યાએ કબજાના કેસ કરવામાં આવ્યા. તેમાં કુલ ૧૬ લીટર દેશી દારૂ પકડવામાં આવેલ જેની કુલ કિંમત ૩૨૦૦ રૂપિયા ગણી શકાય તેમજ પીધેલા ૩ વ્યક્તિને અલગ અલગ જગ્યાએથી પકડી ૩ પીધેલાના કેસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *