સુરતમાં મોપેડમાં દારૂની હેરાફેરી કરનાર ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં મોપેડમાં દારૂની હેરાફેરી કરનાર ઝડપાયો
સુરતની સરથાણા પોલીસે આરોપી ઝડપી પાડ્યો
સરથાણા પોલીસે સતીષસિંહ તોમરની ધરપકડ કરી

સુરતની સરથાણા પોલીસે મોપેડ માં દારૂની હેરાફેરી કરનારને સરથાણા પોલીસે ઝડપી પાડી તે જે કારમાંથી દારૂ લાવ્યો હતો તે પણ ઝડપી પાડી હતી.

સરથાણા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે સરથાણા ગોદાવરી સોસાયટી થઈ કાપોદ્રા જતા રસ્તા પર વોચ ગોઠવી હતી ત્યારે ત્યાંથી મોપેડ પર પસાર થતા મુળ મધ્યપ્રદેશનો અને હાલ પુણાગામ ખાતે રહેતા સતીષસિંહ તોમરને આંતરી તેની ઝડતી લેતા મોપેડમાંથી દારૂનો જથ્થો મલી આવ્યો હતો જે અંગે પુછતા આરોપીએ કબુલાત કરી હતી કે ભાગી છુટેલા આરોપી ભરત નાકરાણીની કારમાંથી તે દારૂની બોટલ લાવી ડિલીવરી કરવા જતો હતો જેથી પોલીસે મોપેડ, કાર અને દારૂનો જથ્થો મળી 5 લાખ થી વધુની મત્તા કબ્જે કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *