દાહોદ નગર પાલિકા માં કોગ્રેસ ના કાઉન્સિલરો દ્વારા પ્રેસ કોન્ફરન્સ

Featured Video Play Icon
Spread the love

દાહોદ નગર પાલિકા માં કોગ્રેસ ના કાઉન્સિલરો દ્વારા પ્રેસ કોન્ફરન્સ
દાહોદ શહેર માં અનિયમિત પાણી આપવા બાબતે પ્રેસ કોન્ફ્રાસન્સ રાખવામાં આવી
પાણી પૂરવઠા ચેરમેન મેઘા પંચાલ દ્વારા મનમાની કરાતી હોવાના આક્ષેપો
મનમાની કરાતી હોવાના આક્ષેપો કોંગ્રેસ કાઉન્સિલરો દ્વારા કરવામાં આવ્યા

દાહોદ નગર પાલિકા માં કોગ્રેસ ના કાઉન્સિલરો દ્વારા દાહોદ શહેર માં અનિયમિત પાણી આપવા બાબતે પ્રેસ કોન્ફ્રાસન્સ રાખવામાં આવી

કોંગ્રેસ કાઉન્સિલરો દ્વારા નગરપાલિકા ના પાણી પૂરવઠા ચેરમેન મેઘા પંચાલ દ્વારા મનમાની કરાતી હોવાના આક્ષેપો કોંગ્રેસ કાઉન્સિલરો દ્વારા કરવામાં આવ્યા દાહોદ નગર પાલિકા માં કોગ્રેસ ના કાઉન્સિલરો દ્વારા દાહોદ શહેર માં અનિયમિત પાણી આપવા બાબતે પ્રેસ કોન્ફ્રાસન્સ રાખવામાં આવીદાહોદ શહેર માં પાણી ની સમસ્યા ને લઈને કંઇ પણ કામ કરવાનું હોય તો પાલિકા ના સ્ટાફ ને પાણીપુવઠા ચેરમેન ને લેખિત આપવું પડે કે આ સમસ્યા છે  ચૂંટાયેલા પ્રતિનિધિઓ ને પણ પોતાના વોર્ડ માં પાણી ની સમસ્યા ને લઈને કોઈ કામ ગિરી કરવી હોય તો પાણી પૂરવઠા ચેરમેન ની લીલીઝંડી મળે તોજ કામ થાય તેવા સીધા આક્ષેપો કોંગ્રેસ ના નગરસેવકો એ લગાવ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *