સુરત મહાનગર પાલિકાની ચુંટણીમાં આપણા ઉમેદવાર જાહેર

Featured Video Play Icon
Spread the love

સુરત મહાનગર પાલિકાની ચુંટણીમાં આપણા ઉમેદવાર જાહેર
મનપા પર આપના મેયર હશે તેવી આશા વ્યક્ત કરી
એન્કર 120 માંથી 75 જેટલા ઉમેદવારોના નામોની જાહેરાત કરાઈ

આગામી સુરત મહાનગર પાલિકાની ચુંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા 120 માંથી 75 જેટલા ઉમેદવારોના નામોની જાહેરાત કરાઈ હતી. તો આ અંગે આપ પ્રમુખ અને આગેવાનોએ આ વખતે સુરત મનપા પર આપના મેયર હશે તેવી આશા વ્યક્ત કરી હતી.

વીઓ: સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનો માહોલ ગરમાઈ રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટીએ સુરતમાં સૌથી પહેલા ઉમેદવારોની પ્રથમ લિસ્ટ જાહેર કરી હતી. જેમાં 120 બેઠકો માટે આમ આદમી પાર્ટી દ્વારા 75 ઉમેદવારોના નામોની જાહેરાત કરાઈ હતી. તો ઉમેદવારો જાહેર કરતી વેળાએ આમ આદમી પાર્ટી દ્વારા આ વખતે સુરત મહાનગર પાલિકામાં આપના મેયર હશે તેવી આશા વ્યક્ત કરી હતી. આપ ભાજપના ભ્રષ્ટાચારી શાસન સામે એક મજબુત વિકલ્પ બનીને ઉભરી હોવાનુ અને સુરતમાં પહેલી વખત મહાનગર પાલિકામાં આમ આદમી પાર્ટીના મેય હશે તેમ જણાવ્યુ હતું. સાંભળો ઉમેદવારોના નામોની જાહેરાત સમયે આમ આદમી પાર્ટીના પ્રમુખ અને નેતાઓએ શુ કહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *