નવસારી શહેર કોંગ્રેસનું ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન

Featured Video Play Icon
Spread the love

નવસારી શહેર કોંગ્રેસનું ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન
વોર્ડ નંબર 6 માં ભાજપના કેટલાક કાર્યકર્તાઓ કોંગ્રેસમાં પણ જોડાયા
પીયૂષભાઈ ઢીમ્મર, પ્રીતિ ધર્મેશ અમીન, ધર્મેશભાઈ પટેલ, મુમતાઝબેન મુલ્લા

નવસારી શહેરના વોર્ડ નંબર 6 માં કોંગ્રેસના ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

નવસારીમાં કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન ભાજપના કેટલાક કાર્યકર્તાઓ કોંગ્રેસમાં પણ જોડાયા હતા. વોર્ડ નંબર 6 માં કોંગ્રેસના પીયૂષભાઈ ઢીમ્મર, પ્રીતિ ધર્મેશ અમીન, ધર્મેશભાઈ પટેલ, મુમતાઝબેન મુલ્લા ઉમેદવાર છે. શહેરના ભૂતફળિયા, કાલીયાવાડી અને જુનાથાણા વિસ્તારોમાંથી 20 થી વધુ ભાજપના કાર્યકર્તાઓએ શહેર પ્રમુખ દીપક ભાઈ બારોટના હાથે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા, જેનાથી કોંગ્રેસમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. વોર્ડ નંબર 6 ના કોંગ્રેસ ઉમેદવારોના સમર્થનમાં મોટી .સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અને જીત માટે સમર્થન વ્યક્ત કર્યું હતું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *