અમરેલી: વડીયા શહેરમાં ધોળા દિવસે બાઇકની ઉઠાંતરી કરનાર સીસીટીવી કેમેરામાં કેદ .

Featured Video Play Icon
Spread the love

અમરેલી: વડીયા શહેરમાં ધોળા દિવસે બાઇકની ઉઠાંતરી કરનાર સીસીટીવી કેમેરામાં કેદ .

વડિયા શહેરમાં બાઇક લઈને જતો યુવક સીસીટીવી કેમેરામાં કેદ થયો. જયરાજભાઈ રાવતભાઈ બસિયા નામના વ્યક્તિનું બાઇક ઘર બહારથી ચોરાયું હતું. કૃષ્ણપરા વિસ્તારમાં ગાયત્રી ચોક નજીક રહેતા જયરાજભાઈનું બાઇક ઘર બહારથી ગાયબ થઇ ગયું..જયરાજભાઈએ વડીયા પોલીસને બાઇક ચોરીની ફરિયાદ માટે અરજી.આપી છે. બાઇક ચોરી કરી ભાગતા રસ્તામાં સીસીટીવી કેમેરામાં કેદ થયો છે,ગાયત્રીચોક પાસેથી બપોરે 3 કલાકે બાઇક લઈને નીકળતા સીસીટીવીકેમેરામાં કેદ થયો.ધોળા દિવસે ધમધમતા વિસ્તારમાંથી બાઇકની ચોરી થતા શહેરમા અનેક તર્કવિતર્ક જોવા મળ્યા..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *