સુરેન્દ્રનગર લીંબડી પીજીવીસીએલની લાલીવાડી
લાઈટ ગુલ થતા લીબડી શહેરની પ્રજાઓને પરેશાન
સુરેન્દ્રનગર લીંબડી પીજીવીસીએલની લાલીવાડી , હાલ આવી કાળજાળ ગરમી હોય અને બપોરના તેમજ રાત્રિના સમયે અવારનવાર પીજીવીસીએલ દ્વારા લાઈટ ગુલ કરી લીબડી શહેરની પ્રજાઓને પરેશાન કરી રહ્યુ હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે
ખાસ કરીને વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા દિવસોથી પીજીવીસીએલ પોતાની મનમાની ચલાવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે મન ફાવે ત્યારે શહેરની વીજળી ગુલ કરી રહ્યું છે ત્યારે હાલ જ્યારે આવી કાળજાળ ગરમી પડતી હોય ત્યારે ખરાબ ઉપરના સમયે કલાકો સુધી પીજીવીસીએલ દ્વારા લાઈટ ભૂલ કરી દેવામાં આવે છે જેના કારણે લોકોને ભારે હાલાગીનો આ કાળજાળ ગરમીમાં સામનો કરવાનો વારો આવ્યો છે ત્યારે હવે રાત્રે પણ કલાકો સુધી લાઈટો ગુલ કરી દેતા લોકોમાં રોષ ફેલાયો છે ત્યારે લાઈટ ભૂલ થતા પીજીવીસીએલના મોબાઇલમાં તેમજ લેન્ડલાઈનમાં ફોન કરવામાં આવે તો ફોન પણ સાઈડમાં મૂકી દેવામાં આવતો હોય છે જેવા આક્ષેપો લીભડી શહેરની પ્રજા કરીએ છીએ જેનો વિડીયો પણ લીબડી શહેરના વાસી દ્વારા બનાવવામાં આવ્યો છે આ વીડિયોમાં સ્પષ્ટપણે દેખાય રહ્યું છે કે લીંબડી શહેરમાં અંધારપટ છવાઈ જવા પામ્યો છે, અંધારપટના કારણે લીંબડીના યુવાનો જ્યારે પીજીવીસીએલ ઓફિસે પહોંચ્યા ત્યારે ત્યાં ફરકપણના કર્મચારીએ અલ્લાટલ્લા દર્શાવ્યા અને કહ્યું અમારો ફોન તો ચાલુ જ છે પણ સ્પષ્ટપણે ત્યાં ગયેલ યુવાનો દ્વારા તેલનું તેલ અને પાણીનું પાણી કરી નાખ્યું હતું ત્યારે જોવાનું એ રહ્યું કે લીબડી શહેરમાં સિવિલ હોસ્પિટલ પણ આવેલું છે
લીબડી શહેરમાં ગરમીના કારણે કોઈ પણ તકલીફ ઊભી થશે તેમજ કોઈપણ પ્રકારની આની પહોંચશે તો જવાબદાર કોણ શું પીજીવીસીએલ જવાબદાર થશે ખરું , પીજીવીસીએલ કચેરી તેમજ ઈજનેરને કોલ કરવા છતાં ઓલ પણ રિસીવ કરવામાં આવતા નથી અને વાતો ટલે ચડાવી પીજીવીસીએલ કર્મચારી અને અધિકારીઓ પોતાની કચેરીઓમાં લાઈટ ચાલુ રાખી મોજ માણી રહ્યા છે અને પ્રજા ગરમીમાં પીસાઈ રહી છે અને પીજીવીસીએલ પોતાની મનમાની આદરી રહી છે.
