અમરેલી બગસરા પોલીસને મળી મોટી સફળતા
50 ગુન્હાને અંજામ આપનાર રીઢા ગુનેગારને ઝડપી પાડયો
અમરેલી બગસરા પોલીસને મળી મોટી સફળતા, 50 ગુન્હાને અંજામ આપનાર રીઢા ગુનેગારને ઝડપી પાડયો..
અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતની સૂચના અને બગસરા પોલીસના પી.આઇ આઇ.જે.ગીડાના માર્ગદર્શન હેઠળ ઘરફોડ ચોરીને અંજામ આપનાર રીઢા ગુનેગારને ઝડપી પાડયો, અને બગસરા પોલીસે આરોપીનું રીકન્ટ્રક્શન કરાયું.. બગસરા તાલુકામાં દિન પત્તી દિન ચોરી કરનાર આરોપીને ઝડપી પાડ્યા છે, અમરેલીમાં ટેકનીકલ સોર્સના આધારે ચોરીના રીઢા ગુનેગારને પકડવા પોલીસ સફળતા મળતા પોલીસે મેઇન બજારમાં જે જગ્યાએ ચોરી કરી હતી તે જગ્યાએ પોલીસે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આરોપીનુ રી-કન્સ્ટ્રક્શન કરી આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું ….
