ભાવનગરમાં ફેક ઈન્સ્ટાગ્રામ આઈડીના વિવાદમાં યુવક પર હુમલો

Featured Video Play Icon
Spread the love

ભાવનગરમાં ફેક ઈન્સ્ટાગ્રામ આઈડીના વિવાદમાં યુવક પર હુમલો
વિવાદમાં સમાધાન કરાવવાનું યુવકને ભારે પડ્યું
સમાધાન બાદ યુવક પર છરીથી હુમલો કરાયો

ભાવનગરમાં ફેક ઈન્સ્ટાગ્રામ IDના વિવાદમાં સમાધાન ભારે પડયું યુવક પર છરીથી હુમલો

સોશિયલ મીડિયાના વિવાદમાં સમાધાન કરવા ગયેલા યુવક પર છરી વડે હુમલો ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી ખોટા ફોટોગ્રાફ્સ અપલોડ કરવા તેમજ અભદ્ર મેસેજ મોકલવાની બાબતે કુંભરવાડા ના મલેક સર વડવા વિસ્તારમાં સમાધાન કરવા ગયા હતા. ત્યાં વાતચીત દરમિયાન ઝઘડો થતાં ઝાઇદાઇ નામના ઇસમે તેમને ધક્કો માર્યો અને અયાન નામના શખ્સે તેના જમાઈ પર છરી વડે હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પીડિત પરિવારે આક્ષેપ કર્યો છે કે આરોપીઓ દ્વારા અગાઉ પણ ધમકીઓ આપવામાં આવી હતી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *