સુરતની સારોલી પોલીસે સીના કમ્પેસર ચોરને ઝડપ્યો
એસીના કમ્પેસરની ચોરી કરનાર રીઢાને ઝડપી મુદામાલ કબ્જે
રીઢા ચોર જયદિપ કાળુ સુહાગીયાને ઝડપી પાડ્યો
સુરતની સારોલી પોલીસે એસીના કમ્પેસરની ચોરી કરનાર રીઢાને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરત પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટ 1, ઈન્ચાર્જ નાય પોલીસ કમિશનર ઝોન 2 તથા મદદનીશ પોલીસ કમિશનર ડી ડીવીઝનની સુચનાથી સારોલી પી.આઈ. એસ.આર. વેકરીયાની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે એએસઆઈ ધનજય તથા અ.પો.કો. વૈભવને મળએલી બાતમીના આધારે રીઢા ચોર જયદિપ કાળુ સુહાગીયાને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ચોરાયેલ એસીના આઉટડોર કબ્જે કર્યા હતાં. રીઢાએ મીશોના ગોડાઉનમાંથી એસીના આઉટડોર કમ્પ્રેસરની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.
