સુરતની મહિધરપુરા પોલીસે નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતની મહિધરપુરા પોલીસે નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો
કાપડ વેપારી સાથે લાખોની ઠગાઈના ગુનામાં નાસતા ફરતા આરોપી
કામરેજ ખાતે રહેતા શૈલ ઉર્ફે શાહીલ ભરત શેઠને ઝડપી પાડ્યો

સુરતની મહિધરપુરા પોલીસે કાપડ વેપારી સાથે લાખોની ઠગાઈ આચરવાના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને હતી ત્યારે કાપડ વેપારી સાથે લાખોની ઠગાઈ આચરવાના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા મહિધરપુરા પોલીસ મેદાને હતી ત્યારે સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે કાપડ વેપારી પાસેથી 354 લાખ 76 હજારથી વધુનો માલ ઉધારીમાં લઈ જઈ પેઢી બંધ કરી ભાગી છુટેલા ઠગ ટોળકીના એક ઠગ એવા મુળ અમરેલીનો અને હાલ કામરેજ ખાતે રહેતા શૈલ ઉર્ફે શાહીલ ભરત શેઠને ઝડપી પાડી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *