નવસારી જિલ્લા ભાજપે બાબા સાહેબની જન્મ જયંતિની કરી ઉજવણી,

Featured Video Play Icon
Spread the love

નવસારી જિલ્લા ભાજપે બાબા સાહેબની જન્મ જયંતિની કરી ઉજવણી,
ડોક્ટર બાબા સાહેબ આંબેડકર 135 મી જન્મ જયંતિની કરી ઉજવણી,

નવસારી જિલ્લા ભાજપે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર 135 મી જન્મ જયંતિની કરી ઉજવણી,

નવસારી શહેરના લુન્સી કોઈ ખાતે આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી આંબેડકર જયંતિની ઉજવણી કરી, નવસારી જિલ્લા ભાજપના કાર્યક્રમમાં જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ ધારાસભ્યો અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારો રહ્યા હાજર, ભાજપ સહિત અન્ય રાજકીય પક્ષો તેમજ શહેરીજનોએ ફૂલહાર કરી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને નમન કર્યા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *