સુરતમાં ટ્રાફિક નિયમો તોડતા વાહન ચાલકો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ટ્રાફિક નિયમો તોડતા વાહન ચાલકો
વાહન ચાલકો સામે પોલીસે લાલ આંખ કરી
1097 જેટલા વાહન ચાલકો સામે કેસ કરી લાયસન્સ સસ્પેન્ડ

સુરતમાં ટ્રાફિક નિયમો તોડતા વાહન ચાલકો સામે પોલીસે લાલ આંખ કરી છે ત્યારે 1097 જેટલા વાહન ચાલકો સામે કેસ કરી લાયસન્સ સસ્પેન્ડ કરવા રિપોર્ટ કરાયો છે.

સુરત શહેરમાં વારંવાર ટ્રાફિક નિયમો તોડતા લોકો સામે કાર્યવાહી કરાઈ છે. રોંગ સાઈડમાં વાહન હંકારતા અને ટ્રાફિક સિગ્નલ નું ભંગ કરતા વાહન ચાલકો અને ટ્રાફિક સિગ્નલના નિયમોની ઐસીતૈસી કરનારા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ થશે. સુરત પોલીસે 1097 જેટલા વાહન ચાલકો સામે કેસ કર્યા છે જેમાં રોંગ સાઇડ અને ટ્રાફિક સિગ્નલ નું ભંગ કરતા વાહન ચાલકો સામે કેસ કર્યા છે. તો આ તમામ વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા પોલીસ આરટીઓને રિપોર્ટ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *