સુરત લિંબાયતમાં મારામારીના ગુનામાં નાસતા ફરતા આરોપી

Featured Video Play Icon
Spread the love

સુરત લિંબાયતમાં મારામારીના ગુનામાં નાસતા ફરતા આરોપી
બે ગુનામાં નાસતા ફરતા સાત આરોપીઓ ઝડપી પાડ્યા
કાયદાના સંઘર્ષમાં આવેલા આરોપીને ઝડપી પાડ્યા

સુરત લિંબાયત પોલીસે મારામારીના બે ગુનામાં નાસતા ફરતા સાત આરોપીઓ અને કાયદાના સંઘર્ષમાં આવેલા આરોપીને ઝડપી પાડ્યા હતાં.

સુરત પોલીસ કમિશનર, ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર ઝોન 2 અને મદદનીશ પોલીસ કમિશનર ડી ડીવીઝનની સુચનાથી લિંબાયત પી.આઈ. એન.કે. કામળીયાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ દિલીપસિંહ, અ.હે.કો. શૈલેષસિંહ, અ.પો.કો. અનિલ અને ચેતનને મળેલી બાતમીના આધારે લિંબાયત વિસ્તારમાં રાયોટીંગના તથા મારામારીના બે ગુનામાં નાસતા ફરતા આરોપીઓ કેફ ઉર્ફે ગોલુ અંસારી, સમીર અંસારી, સોહીલ અંસારી, તોસીફ અંસારી, સમસાદ અંસારી, અલ્તાફ અંસારી અને સમીર અંસારી સાથે એક બાળ કિશોરને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *