સુરત ક્રાઈમ બ્રાન્ચે રીક્ષા ચોરને ઝડપી પાડ્યો

Featured Video Play Icon
Spread the love

સુરત ક્રાઈમ બ્રાન્ચે રીક્ષા ચોરને ઝડપી પાડ્યો
ચોરીની રીક્ષા સાથે આરોપી ઝડપાયો
નવસારીથી રીક્ષા ચોરી કરી ફરાર થયો હતો

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે નવસારી ટાઉનમાંથી રીક્ષાની ચોરી કરી ભાગી છુટેલા રીઢા ચોરને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલી રીક્ષા કબ્જે કરી હતી.

સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં ચોરી સહિતના ગુનાઓ અટકાવવા આપેલી સુચનાને લઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ચેઈન સ્નેચીંગ સ્કોડની ટીમે મળેલી બાતમીના આધારે નવસારી ટાઉનમાંથી ઓટો રીક્ષાની ચોરી કરી સુરત ભાગી આવેલા રીઢા વાહન ચોર આમીર સોદાગરને અડાજણ ડેપો પાસેથી ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલી રિક્ષા કબ્જે લઈ તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *