ભાવનગરમાં સદી જૂની દીવાલોમાં નિર્ભય સારવારનો અખંડ ભરોસો

Featured Video Play Icon
Spread the love

ભાવનગરમાં સદી જૂની દીવાલોમાં નિર્ભય સારવારનો અખંડ ભરોસો
સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો ગણાતી ગુલાબી ઈમારત

ભાવનગરની ઐતિહાસિક સર ટી. હોસ્પિટલની આ ગુલાબી ઈમારત આજે પણ ભવ્યતા સાથે અડીખમ ઊભી છે.આજના આધુનિક યુગમાં પણ આ સદી જૂની બિલ્ડિંગ પ્રત્યે લોકોને ભરોસો જરાય ઓછો થયો નથી.આજે પણ કોઈપણ પ્રકારના ભય વગર હજારો દર્દીઓ અહીં ખૂબ જ વિશ્વાસ સાથે સારવાર મેળવી રહ્યા છે.વાદળી આકાશની પૃષ્ઠભૂમિમાં કેમેરામાં કેદ થયેલી આ ધરોહર દરેક ભાવનગરી માટે ગર્વ સમાન છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *