ધારીના ચલાલા શહેરમાં ત્રિવેણી સંગમ માનવ મંદિર
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે મહાયજ્ઞનું આયોજન કરાયું
ધારીના ચલાલા શહેરમાં ત્રિવેણી સંગમ માનવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે મહાયજ્ઞનું આયોજન કરાયું ભાવી ભક્તો દ્વારા લાભ લેવામાં આવ્યો..
અમરેલીના ધારી તાલુકાના ચલાલા શહેરમાં આવેલ ત્રિવેણી સંગમ માનવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન 30 દિવસ સુધી મહાયજ્ઞનું આયોજન કરાયું જેમાં મહાદેવ પર દૂધધારા તેમજ પુજન અર્ચન સહિતનું આયોજન કરવામાં આવ્યું આ મહા યજ્ઞનુ આયોજન મંજુ દીદી નાગજી પરિવાર દ્વારા રાખવામાં આવ્યું જેમાં આસપાસના ગ્રામ્ય વિસ્તાર માંથી બહોળી સંખ્યામાં ભાવી ભક્તો દ્વારા લાભ લેવામાં આવ્યો..
