નવસારી શહેરના લુન્સીકુઈ વિસ્તારમાં વૃક્ષ પડ્યું

Featured Video Play Icon
Spread the love

નવસારી શહેરના લુન્સીકુઈ વિસ્તારમાં વૃક્ષ પડ્યું
તળાવ નજીક વૃક્ષ પડવાની ઘટના બની.

નવસારી શહેરના લુન્સીકુઈ વિસ્તારમાં તળાવ નજીક વૃક્ષ પડવાની ઘટના બની.

નવસારી શહેરના લુન્સીકુઈ વિસ્તારના શરબતિયા તળાવ નજીક વૃક્ષ પડ્યું, તોતિંગ વૃક્ષ પડતા નીચે મુકેલ ચારથી પાંચ લારીઓને નુકસાન થયું. વૃક્ષ પડવાથી નજીક આવેલી સોસાયટીઓમાં વીજ પુરવઠો પણ ખોરવાયો . ઘટનાની જાણ મહાનગરપાલિકાની ટીમને થતા મહાનગરપાલિકાની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી વૃક્ષને કાપી અને મુખ્ય માર્ગ ઉપરથી દૂર કરવાની તજવીજ શરૂ થઈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *