સુરતમાં નીકુમાં જ્વેલર્સનું ભવ્ય શુભારંભ
પારલે પોઇન્ટ ખાતે નીકુમાં જ્વેલર્સનું ભવ્ય શુભારંભ
શુભારંભ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા
ગતરોજ સુરતના પારલે પોઇન્ટ ખાતે નીકુમાં જ્વેલર્સનું ભવ્ય શુભારંભ કરવામાં આવ્યું હતું
પારલે પોઇન્ટ લાલ બંગલા ની સામે જૈન દેરાસર ની પાસે નવરાત્રીના પ્રથમ દિવસે શુભ મંગલ એથેનિક શોરૂમ દ્વારા નવું સોપાન તરીકે નીકોમા ગોલ્ડ. ડાયમંડ. સિલ્વર જ્વેલરીના શોરૂમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ શુભ અવસર પર પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન શ્રી અભય દેવ સુરીજી મહારાજ સાહેબના પ્રથમ આશીર્વાદ લઈને આ શોરૂમનું પ્રારંભ કરાયો હતો. શોરૂમ ના પારંમા સગા સંબંધીઓને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી શુભકામના પાઠવી હતી
