સચીન જીઆઈડીસી પોલીસે ત્રણ ઘરફોડ ચોરીના ગુનામાં આરોપી ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

સચીન જીઆઈડીસી પોલીસે ત્રણ ઘરફોડ ચોરીના ગુનામાં આરોપી ઝડપાયો
ત્રણ ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા રીઢા ચોરને પોલીસે દબોચ્યો
ઘરફોડ ચોરીના રીઢા આરોપીને સચીન જીઆઈડીસી પોલીસે સળીયા પાછળ ધકેલ્યો

સુરતની સચીન જીઆઈડીસી પોલીસે ત્રણ ત્રણ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢાને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દઈ તેને કાયદાનુ ભાન કરાવ્યુ હતું.

સુરતમાં છેલ્લા ઘણા સમયથી મોબાઈલ ચોરી સહિતની ઘટનાઓ વધી રહી છે ત્યારે સુરતની સચીન જીઆઈડીસી પોલીસની ટીમ મોબાઈલ ચોરો અને ઘરફોડ ચોરોને ઝડપી પાડવા મેદાને હતી તે સમયે સર્વેલન્સની ટીમને મળેલી બાતમીના આધારે ત્રણ ત્રણ ઘરફોડ ચોરીના ગુનામાંસંડોવાયેલા રીઢા ચોર કિરણ જયારામ રાજનટને ઝડપી પાડી તેની પાસેથી અલગ અલગ કંપનીના ત્રણ મોબાઈલ કબ્જે લઈ તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *