દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની રેલીમાં થઈ બબાલ

Featured Video Play Icon
Spread the love

દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની રેલીમાં થઈ બબાલ
આમ આદમી પાર્ટીના નેતા ડીજે સાથે આવતા થઈ બબાલ

આમ આદમી પાર્ટીના નેતાઓ અમે ચૈતર વસાવાને સમર્થન આપીએ છીએ.ના બેનર સાથે ડીજે લઈને રેલીમાં પહોંચયા

આમ આદમી પાર્ટી નેતા દ્વારા રસ્તો રોકી એમ્બ્યુલન્સ , તેમજ સરકારી બસ અને અન્ય વાહનોને રોકી ચક્કાજામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ચક્કાજામ મામલે પોલીસ દ્વારા આપ નેતાઓને સમજવાનો કર્યો હતો પ્રયાસ  અચાનક પથ્થર મારો થતા મામલો વધુ ગરમાયો થોડા જ સમયમાં સમગ્ર મુવાલીયા વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો પોલીસે હાલ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *