નકલી ઓફીસો નકલી દવાઓ પછી હવે નકલી બિયારણ
મેઘરજમાં મગફળીનું નકલી બિયારણ પધરાવી દેતા ખેડૂતને રોતા પાણીએ રોવાનો વારો
જિલ્લાની ટીમ પહોંચી ખેડૂતના ખેતરમાં
સમગ્ર ગુજરાતની અંદર હવે નકલીની બોલબાલામાં વધારો જોવા મળી રહ્યું છે જેની અંદર વિવિધ નકલી અધિકારીએ થી લઈને નકલી ઓફીસો નકલી દવાઓ તેમજ હવે નકલી બિયારણ જોવા મળી રહ્યું છે.જેમાં ખેડૂતે આક્ષેપ કર્યા છે કે આ મગફળીનું નકલી બિયારણ પધરાવી દીધું
વાત છે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના રાજપુર કંટાળુ ગામના ખેડૂત જીવાભાઈ જેવો એ પોતાના ખેતર ની અંદર 40 કિલો મગફળીનું બિયારણ લાવીને જમીનમાં ઉગાડ્યું હતું. પરંતુ ખેડૂતની 25 દિવસ પછી ખબર પડે કે ખેતરની અંદર 70 % મગફળીનું બિયારણ ઉગ્યું નથી માત્ર 30 ટકા જેટલું જ આ મગફળીનું બિયારણ ઉગ્યું છે. જીની લઈને ખેડૂતની રોતા પાણી રોવાનું વારો આવ્યો હતો અને ખેડૂતે અરવલ્લી જિલ્લા ખેતીવાડી વિભાગની અંદર જાણ કરી હતી ત્યારે જાણ થતાં જ અરવલ્લી જિલ્લા ખેતીવાડી વિભાગના અધિકારીઓ ખેડૂતોના ખેતરમાં પહોંચ્યા હતા અને જે પ્રકારે પાક જોઈ પાકના સેમ્પલ લઈ પરીક્ષણ અર્થથી મોકલવામાં આવ્યા હતા. બીજી તરફ ખેતરે આજ કંપનીનું બિયારણ ગઈ સાલ પોતાના ખેતરમાં ઉગાડ્યું હતું અને એમાંથી 45 મણનું ઉત્પાદન મેળવ્યું હતું ત્યારે અચાનક ફરીથી એ જ કંપનીનું બિયારણ બાજુ પરંતુ આ વખતે ખેડૂતોને આક્ષેપક કરતા જણાવ્યું છે કે આ બિયારણ નકલી હોવાના કારણે નથી જેના કારણે જો જે પણ તપાસમાં નીકળશે ત્યારબાદ હું ગ્રાહક સુરક્ષામાં જઈશ તેવી ચીમકી ઊંચારી હતી.