સુરત : માંગરોળમાં એસબીઆઈના 70 વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરાઈ
મેનેજરએ રજનીશ યાદવે બેંકના ઇતિહાસ વિષે સ્ટાફને સમજ આપી
SBIના 70 વર્ષ પૂર્ણ થતા મોટામિયા માંગરોળ બ્રાન્ચ ખાતે કેક કાપી ઉજવણી કરાઈ.
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ની સ્થાપનાના 70 વર્ષ પૂર્ણ થતા મોટામિયા માંગરોલ એસબીઆઇ બ્રાન્ચ ખાતે બ્રાન્ચ મેનેજર રજનીશ યાદવ તેમજ સ્ટાફ દ્વારા કેક કાપીને 70 વર્ષની ઉજવણી કરવામાં આવેલ રજનીશ યાદવે બેંકના ઇતિહાસ વિષે સ્ટાફને સમજ આપી હતી