સુરતમાં આયુષ મેગા કેમ્પનુ આોજન
વિના મુલ્યે આયુર્વેદ અને હોમિયોપેથિ નિદાન સારવાર આપવામાં આવી
સુરતના વેડરોડ પર આવેલ શ્રી સ્વામીનારાયણ ગુરૂકુલ વિદ્યાલયમાં 10મો આર્યુવેદ દિવસ 2025 નિમિત્તે આયુષ મેગા કેમ્પનુ આોજન કરાયુ હતું.
ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર તથા નિયામ આયુષની કચેરી ગાંધીનગરના નિર્દેશથી જિલ્લા આયુર્વેદ અધિકારી સુરત કચેરી દ્વારા વેડરોડ પર આવેલ શ્રી સ્વામીનારાયણ ગુરૂકુલ વિદ્યાલય ખાતે 10મા આયુર્વેદ દિવસ 2025 નિમિત્તે આયુષ મેગા કેમ્પનુ આયોજન કરાયુ હતું. જેમાં વિના મુલ્યે આયુર્વેદ અને હોમિયોપેથિ નિદાન સારવાર આપવામાં આવી હતી. જે અંગે મિડીયાને માહિતી આપવામાં આવી હતી.
