ભાવનગર શહેરના એમડી ડ્રગ્સ કેસમાં કોર્ટએ આપ્યો ઐતિહાસિક ચુકાદો

Featured Video Play Icon
Spread the love

ભાવનગર શહેરના એમડી ડ્રગ્સ કેસમાં કોર્ટએ આપ્યો ઐતિહાસિક ચુકાદો
વર્ષ 2024 માં એમડી ડ્રગ્સ સાથે 7 શખ્સો ઝડપાયા હતા

ભાવનગર શહેરના વેળાવદર ભાલ પોલીસમાં ઝડપાયેલા એમડી ડ્રગ્સ કેસમાં કોર્ટએ આપ્યો ઐતિહાસિક ચુકાદો

ભાવનગર વેળાવદર ભાલ પોલીસ મથકમાં વર્ષ 2024 માં એમડી ડ્રગ્સ સાથે 7 શખ્સો ઝડપાયા હતા જે અંગેનો કેસ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની દલીલો અને પુરાવાના આધારે 4 શખ્સોને તકસીરવાન ઠેરાવ્યા અને કોર્ટ દ્વારા 4 આરોપીઓને 20 વર્ષની કેદની સજાનો હુકમ કરાયો છે. જ્યારે મુંબઈના 3 શખ્સોને કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરાયા છે. કોર્ટ દ્વારા 4 આરોપીઓને 20 વર્ષની સજાનો હુકમ કરાતા પરિવારજનો મોટી સંખ્યામાં કોર્ટ ખાતે ઉમટી પડ્યા હતા. તમામ આરોપીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટ ખાતેથી જિલ્લા જેલ લઇ જવામાં આવ્યા..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *