અમરેલી સિંહણના મોતનો મામલો બે લોકોને ઝડપી પાડયા
જયરાજ બોરીચા અને સરદાર બગેલની વન વિભાગે ધરપકડ કરી.
અમરેલી:લીલીયાના કણકોટ ગામે સિંહણના મોતનો મામલો બે લોકોને વન વિભાગે ઝડપી પાડયા …..
લીલીયા તાલુકાના કણકોટ ગામે સિંહણના મોતના હત્યારા 2 આરોપીઓને વન વિભાગે ઝડપી પાડ્યા. વન વિભાગ અને અમરેલી LCB સહિત અલગ અલગ ટીમને મોટી સફળતા મળી. આંબા ગામે જયરાજ બોરીચા અને સરદાર બગેલની વન વિભાગે ધરપકડ કરી. ખેતરની ફરતે રાખેલ વીજશોકમાં સિંહણનું મોત નીપજેલ મૃતક સિંહણને સનેડો મારફતે કણકોટની સીમમાં ફેંકી આવ્યા સામે નોંધાયો ગુન્હો સિંહણના હત્યારાને પકડવામાં વન વિભાગને 6 દિવસ બાદ મળી સફળતા..
