સુરતની ભેસ્તાન પોલીસે આરોપીની સરઘસ કાઢ્યું

Featured Video Play Icon
Spread the love

સુરતની ભેસ્તાન પોલીસે આરોપીની સરઘસ કાઢ્યું
મારામારીના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીને ઝડપ્યો
ઈમરાન ઉર્ફે મુડી ઉસ્માનીને કાયદાનું ભાન કરાવ્યું

સુરતની ભેસ્તાન પોલીસે મારામારીના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી તેને કાયદાનુ ભાન કરાવ્યુ હતું.

સુરત પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશન સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 6 અને મદદનીશ પોલીસ કમિશનર જે ડિવિઝનની સુચનાને લઈ પીઆઈ એએન ગાબાણીની ટીમ પીએસઆઈ એચબી ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અપોકો ગુંજ તથા રોહિત અને અંકુશને મળેલી બાતમીના આધારે ભેસ્તાન પોલીસ મથકમાં મારામારીના ગુનામાં નાસતા ફરતા આરોપી એવા ઉન ખાતે રહેતા ઈમરાન ઉર્ફે મુડી ઉસ્માનીને ઝડપી પાડી તેને કાયદાનુ ભાન કરાવ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *