સુરત ક્રાઈમ બ્રાન્ચે પાંચ વર્ષથી વોન્ટેડ વાહન ચોરને ઝડપ્યો

Featured Video Play Icon
Spread the love

સુરત ક્રાઈમ બ્રાન્ચે પાંચ વર્ષથી વોન્ટેડ વાહન ચોરને ઝડપ્યો
વાહન ચોર તેરસીંગ ભવાનસીંગ ભીલાલાને ઝડપી પાડ્યો

સુરત ક્રાઈમ બ્રાન્ચે વર્ષ 2021 થી એટલે કે પાંચ વર્ષથી વાહન ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો હતો.

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈ ક્રાઈ બ્રાન્ચની ટીમ મેદાને છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચની નાસતા ફરતા સ્કોડની ટીમે બાતમીના આધારે મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતેથી વાહન ચોરીના ગુનામાં વર્ષ 2021 થી એટલે કે પાંચ વર્ષથી નાસ્તા ફરતા નાસતા ફરતા આરોપી એવા તેરસીંગ ભવાનસીંગ ભીલાલાને ઝડપી પાડી સુરત લાવી તેનો કબ્જો ડિંડોલી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *