ભાવનગર કૉંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલની અટકાયત

Featured Video Play Icon
Spread the love

ભાવનગર કૉંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલની અટકાયત
લાલભા ગોહિલની અટકાયત થતા ક્ષત્રિય સમાજ એસ.પી.કચેરી પહોંચ્યો

ભાવનગર કૉંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલની અટકાયત થતા ક્ષત્રિય સમાજ એસ.પી.કચેરી પહોંચ્યો

ભાવનગર કૉંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલની અટકાયત થતા રાજપૂત કર્ણી સેનાના આગેવાનો sp ને મળવા પહોંચ્યા હતા. લાલભા ગોહિલની અટકાયત થતા ક્ષતિય સમાજ રોષે ભરાયો છે. ક્ષતિય સમાજની ભાજપ સહિત પોલીસને ઉગ્ર વિરોધની ચીમકી ઉછરી છે. લાલભા ગોહિલને તાત્કાલિક હાજર કરશે નહીં તો સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજ ભાવનગર ખાતે વિરોધ કરવા આવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *