ભાવનગર પોલીસ દ્વારા સફળ કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન

Featured Video Play Icon
Spread the love

ભાવનગર પોલીસ દ્વારા સફળ કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન
મહમદ સફીક અબ્બાસભાઈ મહેડીયા પાસેથી વાંધાજનક સાહિત્ય કબ્જે

ભાવનગર ગ્રામ્ય ડિવિઝન પોલીસ દ્વારા સફળ કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન CASO

ભાવનગરપોલીસ મહાનિરીક્ષક દ્રારા સતત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તે અન્વયે ખાસ સ્કવોડની રચના કરી આ સ્કવોડ દ્વારા સંયુકત કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશનમા અસામાજિક પ્રવૂતી અંગે ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવતા આ કામગીરી દરમ્યાન તેમા ગેર કાયદેસર રીતે ચાલતી પ્રવ્રુતી મળી આવતા જેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતી ભાવનગર ગ્રામ્ય ડીવીઝન પોલીસ. સર્ચ દરમ્યાન ધાર્મીક હેતુફેર વાળી જગ્યામાંથી મળી આવેલ ઇસમ મહમદ સફીક અબ્બાસભાઈ મહેડીયા પાસેથી વાંધાજનક સાહિત્ય કબ્જે કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *