ભાવનગર શહેરના સીદસર 25 વારયામાં પ્રશાસનની મોટી ડ્રાઇવ

Featured Video Play Icon
Spread the love

ભાવનગર શહેરના સીદસર 25 વારયામાં પ્રશાસનની મોટી ડ્રાઇવ
હેણાક મકાનમાં ગેરકાયદેસર ધાર્મિક સ્થળ
50 થી વધારે રહેણાક વસાહતને નોટિસ

ભાવનગર શહેરના સીદસર 25 વારયામાં પ્રશાસનની મોટી ડ્રાઇવ

ગુજરાત હાઉસિંગ બોર્ડના રેણાક મકાનોમાં હેતુફેર કરીને ગેરકાયદેસર રહેતા મકનો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હેતુ ફેર કરીને ગેરકાયદેસર રહેણાક હોય કે પછી- રહેણાક મકાનમાં ગેરકાયદેસર ધાર્મિક સ્થળ બનાવી દીધું હોય તેમજ ગેરકાયદેસર વીજ કનેક્શનનો ઉપયોગ કરીને રહેતા હોય આ તમામ સામે કાર્યવાહી ચાલી રહી છે ભાવનગરના SDM, ASP, મામલતદાર, હાઉસિંગ બોર્ડના અધિકારી, IB ના અધિકારી તેમજ PGVL ની ટિમ સાથે પોલીસ નો કડક બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અધિકારીનું કહેવું 50 થી વધારે રહેણાક વસાહત એવી છે કે જ્યાં અમારા દ્વારા નોટિસ આપવામાં આવશે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *